સચોટ નિદાન, સાચી સારવાર – સંજીવન હોસ્પિટલ & ICU પાલનપુર
અપોઈન્ટમેન્ટ વ્હોટ્સએપમાં નોંધાવો
હોસ્પિટલનો હેતુ
સંજીવન હોસ્પિટલ અને આઈ.સી.યુ.ની સ્થાપના પાછળનો ઉદ્દેશ પાલનપુર અને બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને એક જ છત નીચે સચોટ નિદાન, નિષ્ણાત સારવાર અને આધુનિક ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવાનો છે. અમારું સૂત્ર છે — 'સચોટ નિદાન, સાચી સારવાર' — અને આ જ સિદ્ધાંત સાથે અમે દરેક દર્દીની સંભાળ રાખીએ છીએ.
સંજીવન હોસ્પિટલ & આઈ.સી.યુ. પાલનપુરમાં દર્દીઓને તબીબી સલાહ અને સારવાર માટે સંપર્કનું કેન્દ્ર છે. અહીં દર્દીની દરેક પ્રકારની કાળજી લેવામાં આવે છે.
ડૉ. ધવલ આર. પટેલ (સાસમવાળા)
એમ.ડી. ફિઝિશિયન | કાર્ડિયોલોજિસ્ટ એન્ડ ડાયાબિટોલોજિસ્ટ
ડૉ. ધવલ આર. પટેલ ૬ વર્ષથી વધુના અનુભવ સાથે પાલનપુર અને આસપાસના વિસ્તારના દર્દીઓની સેવા કરી ચૂક્યા છે. તેમની સચોટ નિદાન પદ્ધતિ અને દર્દી પ્રત્યેની સંવેદનશીલતાના કારણે તેઓ પાલનપુરના વિશ્વસનીય ફિઝિશિયન, કાર્ડિયોલોજિસ્ટ અને ડાયાબિટોલોજિસ્ટ તરીકે ઓળખાય છે.
Dr. Dhaval R. Patel has been serving patients in Palanpur and the surrounding areas for over six years. He is recognized as a trusted physician, cardiologist, and diabetologist in Palanpur, thanks to his accurate diagnostic methods and compassionate approach towards patients.
• દરેક દર્દીને સચોટ નિદાન અને પારદર્શક સારવાર આપવી
• અધતન ટેકનોલોજી દ્વારા ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવા પોસાય તેવા ભાવે પૂરી પાડવી
• બનાસકાંઠા જિલ્લામાં ઈમરજન્સી અને ક્રિટિકલ કેર માટે વિશ્વસનીય પ્રથમ પસંદગી બનવું
• To provide accurate diagnosis and transparent treatment to every patient
• To deliver quality healthcare services at affordable rates using state-of-the-art technology
• To become the trusted first choice for emergency and critical care in Banaskantha district
અમારી હોસ્પિટલ અધતન ટેકનોલોજી અને જરૂરી તબીબી સાધનોથી સજ્જ છે, જેથી દરેક દર્દીને ઝડપી અને સચોટ સારવાર મળી શકે. 24/7 ICU સુવિધા સાથે, ગંભીર બીમારીના કિસ્સામાં પણ દર્દીને તાત્કાલિક અને યોગ્ય સારવાર આપવામાં આવે છે.
અમે બીજી પણ સુવિધાઓ ધરાવીએ છીએ.
24/7 ઇમર્જન્સી સેવા
24/7 લેબોરેટરી સેવા
ફાર્મસિ ઓન પ્રિમાઇસિસ
ઇમર્જન્સી ઓક્સિજન બાયપેપ મશીન
ઇલેક્ટ્રિક શોક
ઈ. સી. જી.
સુગર (આર.બી.એસ. - ગ્લુકોમીટર)
મલ્ટીપેરામોનિટર વગેરે ઘણી બધી સેવાઓ આપીએ છીએ.
વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ)
સંજીવન હોસ્પિટલ અને આઈ.સી.યુ. હોટલ કેપલની પાછળ, હાઈવે ચાર રસ્તા, પાલનપુર – 385001, જિ. બનાસકાંઠા ખાતે આવેલી છે.
ડૉ. ધવલ આર. પટેલ (સાસમવાળા), એમ.ડી. ફિઝિશિયન, કાર્ડિયોલોજિસ્ટ અને ડાયાબિટોલોજિસ્ટ, અહીં સેવા આપે છે.
94294 01277 પર કૉલ અથવા WhatsApp કરીને એપોઈન્ટમેન્ટ બુક કરી શકાય છે.
