24/7 ઈમર્જન્સી, ICU, લેબોરેટરી, ફાર્મસી અને અદ્યતન મેડિકલ સાધનો એક જ સ્થળે

અપોઈન્ટમેન્ટ વ્હોટ્સએપમાં નોંધાવો
સંજીવન હોસ્પિટલ & આઈ.સી.યુ. પાલનપુર

દર્દીની તબીબી જરૂરિયાત અનુસાર કન્સલ્ટેશન, નિદાન, સારવાર અને ગંભીર દર્દીઓ માટે દેખરેખ આધારિત સંભાળ પૂરી પાડવાનો અમારો ઉદ્દેશ છે.

હોસ્પિટલમાં ઉપલબ્ધ મુખ્ય સેવાઓ

24/7 ઇમર્જન્સી સેવા

24/7 ICU સુવિધા

અધતન તબીબી સાધનો અને ટેકનોલોજી

24/7 લેબોરેટરી સેવા

24/7 ફાર્મસિ ઓન પ્રિમાઇસિસ

આરામદાયક વોર્ડ અને પાર્કિંગ સુવિધા

અમારી અન્ય સુવિધાઓ

અમારી પાસે લેટેસ્ટ ટેક્નોલોજી સાથેની સાધન સામગ્રી છે

અધતન આઇ.સી.યુ.

અધતન સાધન સામગ્રીથી સુસજ્જ

ગ્લુકોમીટર

લોહીમાં સુગરનું પ્રમાણ જાણવા માટેની સુવિધા

વેન્ટીલેટર & બાયપેપ

કૃત્રિમ શ્વાસોશ્વાસના મશીનની સુવિધા

ઇલેક્ટ્રિક શોક મશીન

હૃદયના ધબકારા નિયમિત કરવાના મશીનની સુવિધા

સિરીંઝ પંપ

દર્દીને જરૂરીયાત પ્રમાણે નિયમિત માત્રામાં દવા આપવા માટેનું મશીન

ડીજીટલ એક્સ-રે ની સુવિધા

ઇ.સી.જી (E.C.G.)

હૃદયનો કાર્ડીયોગ્રામ કાઢવા માટેનું મશીન

પલ્સ ઓક્સિમીટર

લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ જાણવા માટેનું મશીન

મલ્ટીપેરા મોનીટર

હૃદયના ધબકારા, ઓક્સિજનનું પ્રમાણ અને બી.પી. માપવાનું મશીન

નેબ્યુલાઇઝર

શ્વાસની બિમારી માટે તાત્કાલીક રાહત માટે જરૂરી દવાઓ આપવાના પંપની સુવિધા

સેન્ટ્રલ ઓક્સિજન

દર્દીની જરૂરિયાત પ્રમાણે સતત ઓક્સિજનની સુવિધા

24x7 સારવાર

વારંવાર પુછાતા પ્રશ્નો (FAQ)

શું અહીં આઈ.સી.યુ. સુવિધા ઉપલબ્ધ છે?

હા, સંજીવન હોસ્પિટલમાં 24/7 આઈ.સી.યુ. અને ક્રિટિકલ કેર સુવિધા ઉપલબ્ધ છે.

શું ઈમરજન્સી સેવા 24 કલાક ઉપલબ્ધ છે?

હા, આઈ.સી.યુ. અને ઈમરજન્સી સેવા 24/7 ઉપલબ્ધ છે.

શું WhatsApp પર એપોઈન્ટમેન્ટ બુક કરી શકાય?

હા, 94294 01277 પર WhatsApp મેસેજ કરીને એપોઈન્ટમેન્ટ બુક કરી શકાય છે.

Cardiology consultation માટે appointment કેવી રીતે લેવી?

Cardiology consultation માટે 94294 01277 પર કૉલ અથવા WhatsApp કરીને એપોઈન્ટમેન્ટ બુક કરી શકાય છે.

Scroll to Top